show video detail
Rakesh Barot | Mara Veera | મારા વિરા | Rajal Barot | Raksha Bandhan Song | ગુજરાતી ગીત 2023
1.0M 30K 1.4K 07:13
Rakesh Barot | Mara Veera | મારા વિરા | Rajal Barot | Raksha Bandhan Song | ગુજરાતી ગીત 2023
  • Published_at:2023-08-28
  • Category:Music
  • Channel:Saregama Gujarati
  • tags: Mara Veera મારા વિરા Raksha Bandhan Song rakesh barot new song rajal barot new song rajal barot na geet rajal barot song rajal barot na garba raksha bandhan raksha bandhan song gujarati new song khamma mara veera kaun halave limbdi રાકેશ બારોટ ના ગીત gujarati song rakesh barot na geet ગુજરાતી ગીત rakesh barot na gito રક્ષાબંધન ના ગીત gujarati geet રાકેશ બારોટ rakshabandhan geet રાકેશ બારોટ ના નવા ગીત Bhuli Gai Dil Ni Rani Vahli Tare Jagdvu Natu
  • description: "મારા વિરા"...તમારી સમક્ષ રજૂ કરીએ છીએ રાકેશ બારોટ અને રજલ બારોટ નું નવું ગુજરાતી રક્ષા બંધન ગીત. ભાઈ અને બહેનની ભાવનાત્મક વાર્તા 💓! માત્ર @SaregamaGujarati પર Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO5WMxyPrP2RWK4MMHuCKLwL Title : Mara Veera Singer : Rakesh Barot, Rajal Barot Producer : Red Velvet Cinema Artist : Rakesh Barot, Rajal Barot Co Aartist : Durva Barot Kunj Barot.nishit Nayak Music :ravi & Rahul Lyrice : Chandu Raval Dop : Dhruv Bhatiya Editing : Montu Rajput .dhruv Bhatiya Director - Vishnu Thakor (Adalaj) Production : Amar Panchal, Manthan Panchal.mehul Makeup : Hashmukh Limabachiya. Hair : Gayatree Technical Support: Jenish Talaviya Sport Boy : Shailesh. Light : Jitubhai.kiran Floor Music Avenger : Sunil Kachhiya Lyrics: હું બેની મારી નારે ભીંજાવશો આંખડી રે......... આંખડી રે....... આંખડી રે બેની મારી પારકી.... બેની મારી પારકી રે યે બેની મારી નારે ભીંજાવશો આંખડી રે.... હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે હે ઓહુ તારા..... ઓહુ તારા.....ઓહું તારા.... કાળજા ના કટકા કરે ચાર ઓહું તારા (૨) બેની મારી નારે ભીંજાવશો આંખડી રે હો મને હરખ થયો વીરા તને બાંધતા રાખડી રે હું તારા વિના વીરા કોણ હતું મારે મારા કારણે યે ભઈલા દુઃખ વેઠયું ભારે એ મારી ઉંમર બેની તને લાગી જાય દુઃખનો વાયરો તને કોઈ દાડે ના વાય (૨) હો વીરા તું તો મારા જીવતરની લાકડી રે.... લાકડી રે..... લાકડી રે હે બેની તું તો મારા આંગડિયા નું ફૂલ (૨) બેની મારી નારે ભીંજાવશો આંખડી રે આહુડા તારા કાળજા ના કટકા કરે ચાર (૨) બેની મારી નારી ભીજવશો આ ખડી રે હું મને હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે હું અમે પારેવડે કાલે ઉડી જાશું તમારો ઋણ ભઈલા ચમ કરી ચૂકવશું હો માયા લાગેલી તારી કદી ના ભુલાશે મારું તો ઠીક ઘરની દીવાલો પણ રડશે હું ભઈલા જેને ભય નથી તેને કાળી રાતડી રે.... રાતડી રે મારી લાડકી રી બેની તારા વિના કરશું કોને લાડ (૨) એની મારી નારી ભીંજાવશો આખડી રે આહુડા તારા કાળજા ના કટકા ચાર (૨) બેની મારી નારી ભીંજાવશો આંખડી રે હું આમ હરખ આયો વીરા તને બાંધતા રાખડી રે મારી લાડકી બેની મારી ભીજાવશો આંખડી રે........ #MaraVeera #rakeshbarot #rajalbarot #saregamagujarati #rakshabandhan #rakshabandhanspecial #rakeshbarotnewsong #gujaratigeet #gujaratisong #gujaratisongs #rakeshbarotnewsong Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date views likes Comments ranked in country (#position)
2023-08-30 640,196 24,750 1,230 (India,#9) 
2023-08-31 1,005,102 30,608 1,383 (India,#17)