show video detail
Rakesh Barot | એક આંખે  સાવન બીજી આંખો ભાદરવો | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત
398K 16K 616 05:23
Rakesh Barot | એક આંખે સાવન બીજી આંખો ભાદરવો | Gujarati New Bewafa Song 2024 | નવું ગુજરાતી ગીત
  • Published_at:2024-06-06
  • Category:Music
  • Channel:Saregama Gujarati
  • tags: એક આંખો સાવન બીજી આંખો ભાદરવો Ek Aakhe Savan Biji Aakhe Bhadaravo Rakesh Barot Gujarati Bewafa Song 2024 rakesh barot bewafa song gujarati bewafa song રાકેશ બારોટ ના ગીત રાકેશ બારોટ Gujarati New Song ગુજરાતી ગીત rakesh barot new song rakesh barot na geet rakesh barot na gito rakesh barot na song rakesh barot live program gujarati new song રાકેશ બારોટ ના નવા ગીત rakesh barot song rakesh Bandhi Muthi Lakh Ni bewafa bewafa song gujarati song
  • description: રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "એક આંખો સાવન બીજી આંખો ભાદરવો" સાંભળો, માત્ર @SaregamaGujarati પર. આ ભાવનાત્મક ગીતના મધુરા સૂર અને હૃદયસ્પર્શી શબ્દોનો આનંદ લો. Check out the new Gujarati bewafa song by Rakesh Barot, "Ek Aakhe Savan Biji Aakhe Bhadaravo," only on @SaregamaGujarati . Enjoy the soulful melodies and heartfelt lyrics of this emotional track. Credits : Singer: Rakesh Barot Artists: Rakesh Barot, Palak Patel, Sunny Khatri Producer: Red Velvet Cinema Director: Hitesh Poonam Beldar Creative Head: Dhyey Films & Team Concept: Kiran Beldar Technical Support: Jenish Talaviya Lyrics: Vipul Raval Music: Ravi Nagar, Rahul Nadiya DOP: Lalji Beldar, Paresh Patel Make Up: Chirag Parmar Hair: Panna Solanki Production: Kiran Sikligar, Nilesh Sharma Editor: Ravindra Rathod Lyrics: એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો...(2) એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો એ મને દાડે દીવે આજ અંધારું લાગે નજરો નજર જોયેલું મારે હૈયે વાગે મારા પાંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને હમાતો દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી એ ગોંડી ટાઢા પાણી એ મારો ખો નતો કાઢવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ કાળજા નો કટકો તને હું તો માનતો તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરાતો આવો દગો કરશે એવું હું નતો જાણતો દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો એ વાઢા પાથર્યા આયા મને આડા તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા એ ખોટો ભરોસો આલી મારો ભવ નોતો બગાડવો એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો #એકઆંખોસાવનબીજીઆંખોભાદરવો #EkAakheSavanEkAakheBhadaravo #rakeshbarot #rakeshbarotnewsong #rakeshbarotsadwhatsaapsatus #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date views likes Comments ranked in country (#position)
2024-06-08 240,396 13,568 554 (India,#13) 
2024-06-09 398,784 16,740 616 (India,#20)