show video detail
Rakesh Barot | Bangadi | બંગડી | 2024 Gujarati Latest Romantic Song | નવું ગુજરાતી ગીત
- Published_at:2024-03-14
- Category:Music
- Channel:Saregama Gujarati
- tags: Bangadi bangadi rakesh barot rakesh barot new song બંગડી નવું ગુજરાતી ગીત ગુજરાતી ગીત રોમેન્ટિક ગુજરાતી ગીત Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni Rakesh Barot Gujarati New Song rakesh barot na geet rakesh barot na gito rakesh barot new song 2023 rakesh barot song rakesh barot na song rakesh barot live program રાકેશ બારોટ રાકેશ બારોટ ના ગીત રાકેશ બારોટ ના નવા ગીત राकेश बारोट गुजराती गीत gamdu meli rakesh barot Mehendi Muki Bijana Naam Ni Nasibma Lakhe
- description: આ સીઝન માટે રાકેશ બારોટ એક નવા રોમેન્ટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે, "બંગડી" ગીત જુઓ ફક્ત @SaregamaGujarati પર Credits: Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Kashish Rathod Producer: Red Velvet Cinema Concept & Director: Shankar Thakor Borisanawala Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Vipul Raval Music: Mayur Nadiya Co.artist: Radhika Dixit, Badshah,chirag Dop: Arvind Motap Editing: Ravindra S Rathod Make Up: Chirag Parmar Hairdresser: Mandakini Assistant Director & Production Manager: Babusinh Thakor Background Music & Mixing: Rushikesh Maheta (Sri) Bgm Arranger: Harsh Trivedi Spot Boy: Kiran Thakor Food Management: Village Vila Drone Footage: Dilip Thakor Crowd Management: Siddharth Poster Design: Aman Agola Sp Thanks: Manish Patel, Manu Zala Lyrics: બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી... બંગડીઓ ખખડી...બંગડીઓ ખખડી... એ રોજ બારીએ આવી બંગડી ખખડાવતી...(2) એ તો વારે ઘડીયે મને ખિજાવાતી આજે યાદ ઘણી એની આવતી એ મને જોવા ની ટેવ એને હતી આજે જોવા નથી મને માંગતી આજે યાદ ઘણી એની આવતી હો આજે યાદ ઘણી એની આવતી હો રોજ હમીહાંજે દૂધ ભરાવા નીકળતી વળતે તળાવના ટેકરે મને મળતી હો તું મને ગમે છે એવું મને કેતી જુદા નઈ પડીયે ત્યારે વાતો મને કરતી જુદાઈ ની વેદના આજે ડંખતી એની જુદાઈ ની વેદના આજે ડંખતી મારી આખો રોઈ રોઈ થાકતી આજે યાદ ઘણી એની આવતી મને આજે યાદ ઘણી એની આવતી હો નોની નોની વાત માં ઝગડો મને કરતી બે દાડા ના બોલે ત્રીજા દાડે હામું હસતી ઓ દુઃખ મને પડે તો દુઃખ માં સાથ દેતી ચિંતા ના કર એવુ કઈ દુઃખ માં ભાગ કરતી જીવ કરતા વધારે હાચવતી એ એના જીવ કરતા વધારે હાચવતી આજ મારા દિલ ને રાહત નથી મળતી આજે યાદ ઘણી એની આવતી મને યાદ ઘણી એની આવતી મને યાદ સાજણ તારી આવતી Bangadi Khakhadi...bangadi Khakhadi... Bangadi Khakhadi...bangadi Khakhadi... E Roj Bariye Aavi Bangadi Khakhadavati E To Vaare Ghadiye Mane Khijavati Aaje Yaad Ghani Eni Aavati E Mane Jova Ni Tev Ene Hati Aaje Jova Nathi Mane Mangati Aaje Yaad Ghani Eni Aavati Ho Aaje Yaad Ghani Eni Aavati Ho Roj Hamihanje Dudh Bharava Nikalati Valate Talav Na Tekare Mane Malati Ho Tu Mane Game Che Evu Mane Keti Juda Nai Padiye Tyare Vaato Mane Karati Judai Ni Vedana Aaje Dankhati Eni Judai Ni Vedana Aaje Dankhati Mari Aakho Roi Roi Thakati Aaje Yaad Ghani Eni Aavati Mane Aaje Yaad Ghani Eni Aavati Ho Noni Noni Vaat Ma Jagado Mane Karati Be Dada Na Bole Trija Dade Hamu Hasati O Dukh Mane Pade To Dukh Ma Saath Deti Chinta Na Kar Evu Kai Dukh Ma Bhaag Karati Jiv Karata Vadhare Hachavati E Ena Jiv Karata Vadhare Hachavati Aaj Mara Dil Ne Rahat Nathi Malati Aaje Yaad Ghani Eni Aavati Mane Yaad Ghani Eni Aavati Mane Yaad Sajan Tari Aavati #Bangadi #rakeshbarot #rakeshbarotnewsong #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2024-03-15 | 144,279 | 10,707 | 466 | (,#7) |
2024-03-16 | 313,635 | 13,808 | 533 | (,#17) |