show video detail
PM Modi: લૉકડાઉનની તકલીફો માટે દેશની માફી માંગુ છું પરંતુ કોરોના સામે જીત માટે જરૂરી | Mann Ki Baat
355K 2.8K 137 40:11
PM Modi: લૉકડાઉનની તકલીફો માટે દેશની માફી માંગુ છું પરંતુ કોરોના સામે જીત માટે જરૂરી | Mann Ki Baat
  • Published_at:2020-03-29
  • Category:News & Politics
  • Channel:News18 Gujarati
  • tags: pm modi mann ki baat today mann ki baat Gujarati News Gujarati News Live Gujarat Samachar today News18 Gujarati Live Samachar Aajna Samachar Gujarati Samachar Live Samachar gujrat news today live COVID-19 coronavirus in india coronavirus coronavirus india coronavirus outbreak coronavirus case in india coronavirus scare in india coronavirus in delhi coronavirus spread coronavirus in india 2020 coronavirus cases in india Coronavirus in gujarat pm modi
  • description: #News18Gujarati #SpeedNews #TopNewsToday #GujaratiNews નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના વાયરસ (Coronavirus) ને લઈ દેશમાં ઊભી થયેલી લૉકડાઉન (Lockdown)ની સ્થિતિ વચ્ચે રવિવારે મન કી બાત (Mann ki Baat) દ્વારા દેશની જનતાને સંબોધિત કરી. મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે દેશવાસીઓની ક્ષમા માંગું છું કારણ કે કેટલાક એવા નિર્ણય લેવા પડે છે જેનાથી દેશવાસીઓને તકલીફ ઉઠાવવી પડે છે. પીએમ મોદીએ ખાસ કરીને ગરીબોથી માફી માંગી છે. ‘મન કી બાત’ (Mann ki Baat) રેડિયો કાર્યક્રમ દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત કરવામાં આવે છે જેમાં વડાપ્રધાન તાજા મામલા પર પોતાની વાત રજૂ કરે છે. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં. Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f Follow us on: Website- http://gujarati.news18.com/ Twitter-https://twitter.com/news18guj Facebook- https://www.facebook.com/News18Gujarati/
ranked in date views likes Comments ranked in country (#position)
2020-03-30 355,548 2,771 137 (India,#12)