show video detail
Rakesh Barot | 12 Varsh Juno Prem | રાકેશ બારોટ | 12 વર્ષ જુનો પ્રેમ | New Gujarati Sad Song 2025
- Published_at:2025-01-03
- Category:Music
- Channel:Saregama Gujarati
- tags: rakesh barot રાકેશ બારોટ 12 Varsh Juno Prem 2 વર્ષ જુનો પ્રેમ kajal maheriya new song rakesh barot new new song gujarati love new gujarati song video new gujarati album mahesh vanzara new song video rakesh barot na video geeto gujarati song trending rakesh barot nu navu song new song gujarati bewafa madhro darudo jignesh kaviraj geet gujrati Bandhi Muthi Lakh Ni Tara Tole Koyi Na Aave Tame Mane Gamo Cho Chiye Gom Na Rehvasi gujarati new song mahesh
- description: Experience the heartfelt emotions of '12 Varsh Juno Prem' by Rakesh Barot only on @SaregamaGujarati 🎶 રાકેશ બારોટના '12 વર્ષ જુનો પ્રેમ' ગીતનો અનુભવ કરો, ફક્ત @SaregamaGujarati પર. Credits: Singer: Rakesh Barot Producer: Red Velvet Cinema Artist: Rakesh Barot, Viyona Patil, Divya Vaniya Director: Pranav Jethva Concept: Savya Bhati ,Pranv Jethva Music: Mehul Barot Lyrics: Naresh Thakor Vayad DOP: Chirag Kachhariya Choreographer: Deepak Turi Editing: Om Miyani Credit Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Hair & makeup: Hasmukh Limbachiya Production: Satubha. Jigar Panchal Light: Kalpesh Jadav Spot: Raju and Akshay Rakesh Barot Costume: Manisha R Barot Lyrics: એ જમાનો હતો એ જબરો ને હું કરતોતો એને બહુ પ્યાર જતોર્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર એ સાયકલ ઉપર બેસી ને ભણવા જાતા અમે નેહાળ હારો હાર જતોર્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર હો આજ વાટ્યો જોવાંમાં ઓખો ના ખૂટ્યા નૂર એની યાદો માં હું થઇ જ્યો ગોડો તુર એ હેત ભર્યો હાથ મારે વિખૂટો પડ્યો અને જીવું થઇ ને લાચાર જતોર્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર 1 એ અડકો દડકો દહીં દડૂકો રમતા ભેળા સાથમાં વાતો કરતા થાકતી ના અડધી અડધી રાતના એ આજ એના વિના મારે થઇ ગયું અંધારું એને એનો જીવ જોણે કોય ના રહ્યું મારું હો આજ નથી મારી પાહે મને લાડ કરનાર હુકાઇ ગયા શરીર ખોઈ વાલ કરનાર 2 એ જમાનો હતો એ જબરો ને હું કરતોતો એને બહુ પ્યાર જતોર્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર 1 એ જે દાડે મને ચડે માથું ન પેટમાં દુખાતું દવાખાને થી દવા લાવતી જઈને મારા હાટું એ પ્રેમ ના પોણિ ગોડી મને ખોબલે પિવડાવતી મારા માથે હાથ એનો હેતે ફેરવતી એ તું આવશે કે નહીં મને આવે બહુ વિચાર તારા વગર એકલો તડપે તારો પ્યાર 2 એ જમાનો હતો એ જબરો ને હું કરતોતો એને બહુ પ્યાર જતોર્યો જમાનો ને વરસ થઇ જ્યાં બાર #rakeshbarot #12VarshJunoPrem #saregamagujarati #rakeshbarotstatus #gujaratisongs #gujaratisadsong #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2025-01-04 | 170,517 | 9,296 | 478 | (,#22) |
2025-01-05 | 394,126 | 14,402 | 610 | (,#20) |
2025-01-06 | 580,863 | 17,150 | 685 | (,#44) |
2025-01-07 | 748,867 | 19,243 | 720 | (,#60) |
2025-01-08 | 903,285 | 20,877 | 746 | (,#88) |