show video detail
Rakesh Barot | Te Rakhiya Na Ghar Na Ghat Na | તે રાખ્યા ના ઘર ના ઘાટ ના | Gujarati Bewafa Song 2025
213K 5.2K 153 04:58
Rakesh Barot | Te Rakhiya Na Ghar Na Ghat Na | તે રાખ્યા ના ઘર ના ઘાટ ના | Gujarati Bewafa Song 2025
  • Published_at:2025-05-05
  • Category:Music
  • Channel:Saregama Gujarati
  • tags: rakesh barot Te Rakhiya Na Ghar Na Ghat Na rakesh barot new song rakesh barot te rakhiya na ghar na તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના rakesh barot bewafa geet jignesh kaviraj new song gaman santhal new song mahesh vanzara new song jignesh kaviraj new song bewafa rakesh barot na gujarati song video Madhro Darudo Hokaliyo Gheli Thai Jaaun Najaro Lage Na Mara Pyar Ne Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni gujarati bewafa geet nava gujarati geet new gujarati songs
  • description: Check out the new Gujarati bewafa song by Rakesh Barot, "Te Rakhiya Na Ghar Na Ghat Na" only on @SaregamaGujarati 💔🎶 રાકેશ બારોટનું નવું ગુજરાતી બેવફા ગીત "તે રખિયા ના ઘર ના ઘાટ ના" સાંભળો, માત્ર @SaregamaGujarati પર Credits: Singer: Rakesh Barot Producer: Red Velvet Cinema Artist: Rakesh Barot. Neha Suthar, Dharmesh Joshi Concept: Purvi Vasava, Pranav Jethava Music: Mayur Nadiya Lyrics: Vipul Raval Director: Pranav Jethava jp DOP: Chirag Kachhia Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Choreographer: Dipak Turi Mack-up hair: Hasmukh Limbachiya Rakesh Barot Costume: Manisha R Barot Light: Kalpesh Jadav Production: Satubha, Jigar panchal Spot: Raju Akshay Poster: Raj Charoliya Lyrics: હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના હે તને લાગશે નેહકા અરે મારા રે પ્રેમ ના (2) તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના હે જીવ મારો તારી યાદ મા ગાજે ચમ ગગનમાં તારા વગર મારા દાડા જશે ચમ ના અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના હે તને લાગશે નેહકા મારા રે પ્રેમ ના ઓ રોજ તારા ગોમ ના સેમળે આપડે મળતા તારા માટે નવી નવી વસ્તુ અમે લાવતા તમારા પ્રેમ ની અમે કદર ઘણી કરતા આજે મારા પ્રેમ ની ગણ નથી કરતા હે મારા પ્રેમ નું પ્રમાણ ના રાખીયું ચમ પગે કમાડ વાગિયું તારા વિરહ મા અમે રાત દાડો રોવાના અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના હો તારું ઘણું રખિયું તોય ચઢી ગઈ તું માથે અમારે જીવવું હતું વ્હાલી તારી સાથે ફેરવા પથ્થર ફરે એમ તુ તો પણ ફરી ગઈ રાજ કરાયું રાણી જેમ તોય મારી ના થઈ હે મારા પ્રેમ નું વળી દીધું રોટન થોય ગયું મારે સિગરેટ નું વ્યશન મારા પ્રેમ મા ભલીવાર ના આયો ના અમે રહી ગયા ગોડી તારા માટે સાવ ખાલી નોમ ના હે તને લાગશે નેહકા ગોડી મારા રે પ્રેમ ના તે રાખીયા તે અમને ઘર ના કે ઘાટ ના #RakeshBarot #saregamagujarati #bewafasong #sadsong #newgujaratisong #gujaratisongstatus #gujaratisongs #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date views likes Comments ranked in country (#position)
2025-05-07 213,308 5,243 153 (India,#80)