show video detail
Rakesh Barot | Kajal Maheriya | રાકેશ બારોટ | કાજલ મહેરીયા | આઠમ આઈ ઢૂંકડી | Gujarati Love Song 2024
- Published_at:2024-08-12
- Category:Music
- Channel:Saregama Gujarati
- tags: Rakesh Barot Kajal Maheriya રાકેશ બારોટ કાજલ મહેરીયા Aatham Aai Dhunkadi આથમ આઈ ધુનકડી gujarati love song kajal maheriya love song rakesh barot love song હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે નવું ગુજરાતી ગીત ગુજરાતી ગીત રાકેશ બારોટ ના ગીત રાકેશ બારોટ ના નવા ગીત rakesh kajal navo geet navo gujarati geet gujarati geet love song 2024 gujarati love song 2024 rakesh and kajal aatham aai dhunkadi atham ayi dhunkadi navo gujarati status
- description: મજા લો રાકેશ બારોટ અને કાજલ મહેરિયાના નવા સુપરહિટ ગુજરાતી લવ સોંગ "આથમ આવી ધુનકડી" માત્ર @SaregamaGujarati પર! Enjoy Rakesh Barot and Kajal Maheriya's new superhit Gujarati Love song "Aatham Aai Dhunkadi" only on @SaregamaGujarati today! Credits: Singer: Rakesh Barot, Kajal Maheriya Producer: Red Velvet Cinema Artist: Rakesh Barot, Kajal Maheriya, Neha Suthar, Lata Prajapati Director: Jeet Vasava Concept: Purvi Vasava DOP: Dhruv Bhatiya Asst. Director: Priyanka Chauhan Choreographer: Deepak Turi EditorI: Ravindra Rathod Music: Mehul Barot, Rakesh Barot Lyrics: Jigar Jesangpura,Jank Jesangpura Jigar Jesangpura,Janak Jesangpura Production: Jaydeep Chauhan (Sunny) Creative Head: Dhyey Film Team & Manish Mehta Technical support: Jenish Talaviya Art Setting: Rakesh Suthar, BabuSinh Thakor Poster: Aman Agola Light: Kalpesh jadav Special Thanks: Dhaval Thakor,Dhaval Barot Shankar Thakor, Nilesh Joshi, Lal Bahi Nai, Sunil Cycle ( Kalol) Recording: Dhoon Digital Recording Studio Adalaj Lyrics: હે ગોકુળ હે આઠમ હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે હે ઢોલા આઠમ આઈ ઢૂંકડી રે હે ભલે આઠમ આઈ વાલી ઢુંકડી હે આયો મારા મૈયેર થી સંદેશ જાવું મારે પીયર વાળા દેશ આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હે હમણાં જઈ આયા છો મૈયર હાચવો હમણાં આપડું ઘર ખોટી વાતે મને ના ઓકડતી રે હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હો ચમ ના પાડો પિયુ હૈયે હરખ સે તમને ના કઉં તો બીજા કન જઈને કઇએ હો બધી વાત હાચી પણ નોકરી સાત વાગે તમારા જેમ ટિફિન કોણ કરી આપે હે કરજો તમે બે દાડા કોક વેત આઇસ જલ્દી નહી કરું લેટ હે આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે નથી ભાવતું ઢોલા ભાવસે હે બારનું ભાવતું નથી ભોણું ભૂખે રઉ કરું હુંતો એક ટોણું ભલે આઠમ આઈ ઢુંકડી રે ,હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હો જવાદયોને મને જાજી રોકાઈ નઈ તોકણ મને ખબર સે જાજા કોમ સે ઓયકણ હો ઘરના કરો કોમ ખોટી મેલોદયો રાડ્યું હવારથી એકની એક પકડી બેઠા વાતું હે માં એ મને આપી જવાની રજા તમે ના પાડસો તો આવશે નઈ મજા છેલ્લી વખત કઉં છું જવાદયો રમવા રે.. રાજી થઈને હા હા રે ઢોલા હે રાજી થઈને જો કોનુંડો રમવા જટ તૈયાર થો આવું મેલવા પાસો આઇશ વાલી તને તેડવા રે હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે #rakeshbarot #kajalmaheriya #saregamagujarati #rakeshbarotbestgujaratistaus #kajalmaheriyanewsong #gujaratisongs #gujaratilovesong #gujarati #ગુજરાતીગીત #નવુંગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2024-08-13 | 306,066 | 21,191 | 853 | (,#8) |
2024-08-14 | 575,978 | 27,768 | 1,002 | (,#11) |
2024-08-15 | 774,398 | 31,277 | 1,070 | (,#25) |