show video detail
Rakesh Barot | વાયરા વિયોગ ના વાયા | Vayara Viyog Na Vaya | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત
320K 10K 596 08:22
Rakesh Barot | વાયરા વિયોગ ના વાયા | Vayara Viyog Na Vaya | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત
  • Published_at:2023-12-07
  • Category:Music
  • Channel:Saregama Gujarati
  • tags: Vayara Viyog Na Vaya વ્યારા વિયોગ ના વાયા Rakesh Barot લાગે છે બવ હોટ Gujarati New Song ગુજરાતી ગીત rakesh barot new song rakesh barot na geet rakesh barot na gito rakesh barot bewafa song rakesh barot new song 2023 rakesh barot song rakesh barot na song rakesh barot live program રાકેશ બારોટ રાકેશ બારોટ ના ગીત gujarati new song રાકેશ બારોટ ના નવા ગીત राकेश बारोट गुजराती गीत gujarati songs gujarati geet new song rakesh barot Hasta Chahera Ne Puchi
  • description: પ્રસ્તુત છે રાકેશ બારોટ નવું ગુજરાતી બેવફા ગીત "વાયરા વિયોગ ના વાયા" જુઓ ફક્ત @SaregamaGujarati પર 💜 Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://www.youtube.com/playlist?list=PLUzteH3czVO5WMxyPrP2RWK4MMHuCKLwL Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Chhaya Thakor Producer: Red Velvet Cinema Director : Vishnu Thakor (Adalaj) Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Music: Ravi Nagar & Rahul Nadiya Lyrics: Naresh Thakor (Vayad) Co Artist: Hansamukh Meghval, Chhaya Shukla DOP: Dhruv Bhatiya Editing: Ravindra S Rathod Production: Kiratan Barot, Amar Panchal, Manthan Panchal Makeup & Hair: Hasmukh Limbachiya, Chirag Sport Boy: Mehul, Bittu Light: Jitubhai, Kiran Floor Music Arrange: Sunil Kachhiya Lyrics: સમય સંજોગે વાયરા વિયોગના વાયા આજે કાળ ના ચોઘડિયા...(2) હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા ગોડી કોઈ ના આવ્યું હમજ રે એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા ફોટા ભમે મારી નજરે હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ ચમ કરી તને આ ભુલાયો હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું યાદ કરું બેસી ને બાવળિયે સમય સંજોગે વાયરા વિયોગના વાયા આજે કાળ ના ચોઘડિયા યાદ કરું બેસી ને બાવળિયે...(2) #VayaraViyogNaVaya #rakeshbarot #gujaratisong #saregamagujarati #gujaratibewafasong #gujaratigeet #newgujaratisong Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date views likes Comments ranked in country (#position)
2023-12-09 320,901 10,695 596 (India,#26)