show video detail
![Ahmedabad : America થી Deport કરાયેલા ગુજરાતીઓ કયા કયા જિલ્લાના છે?](https://i.ytimg.com/vi/cXq-KoHNrvU/hqdefault.jpg)
Ahmedabad : America થી Deport કરાયેલા ગુજરાતીઓ કયા કયા જિલ્લાના છે?
- Published_at:2025-02-06
- Category:News & Politics
- Channel:BBC News Gujarati
- tags: bbc gujarati gujarat samachar બીબીસી ગુજરાતી bbc news gujarati live bbc gujarati latest news bbc news gujarati america india migration gujarati in america Trump deported Indian citizens Indian citizens Indian citizens deported from US અમેરિકાથી પરત આવેલા ભારતીયો ભારતીયો અમેરિકાથી પરત આવ્યા મહેસાણા અમેરિકા અમેરિકામાં ગુજરાતીઓ
- description: #america #india #migration #trump #shorts #gujaratinews #gujarati અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને લઈને એક વિમાન પંજાબ આવ્યું હતું. હવે તેમાં રહેલા ગુજરાતીઓને પોતાના વતન મોકલાઈ રહ્યા છે. તમામ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. તે સમયે મીડિયાના લોકો પણ ત્યાં હતા. જોકે, અનેક વાર પૂછવા છતાં તેઓ કંઈ પણ નહોતા બોલ્યા. આ લોકો ઍરપોર્ટ પર આવ્યા ત્યારે શું થયું? જુઓ વીડિયો અહેવાલ : રૉક્સી ગાગડેકર છારા શૂટ ઍડિટ : પવન જયસ્વાલ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2025-02-08 | 231,793 | 1,401 | 407 |
(![]() |
2025-02-09 | 268,724 | 1,601 | 437 |
(![]() |