show video detail
America | અમેેરિકા | Corona Virus | કોરોના વાયરસ
- Published_at:2020-03-28
- Category:News & Politics
- Channel:Zee 24 Kalak
- tags: corona virus Social Distancing Gujarat corona corona updates india ગુજરાત લોકડાઉન lockdown india Stay Home India Corona virus Outbreak india lockdown લોકડાઉન covid 19 corona virus india corona india કોરોના વાયરસ 27 March news 27 માર્ચના સમાચાર Covid 19 India Gujarat Fights Covid 19 Covid 19 Out 21 day lockdow Gujarat Fights Corona વીડિયો Video અમેરિકા America
- description: આખી દુનિયા માટે ચિંતાના સૌથી મોટા સમાચાર આપણી ચેનલ ઝી 24 કલાક પર અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ચિંતાજનક સમાચાર છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસના પોઝિટિવ સૌથી વધારે થઈ ચૂક્યા છે. અમેરિકામાં 1 લાખ 4 હજાર 256 કેસ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે અને છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 18 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ જેમના લેબોરેટરી રિપોર્ટ થયા તેના આંકડા છે. સ્થિતિ આનાથી પણ ભયાવહ હોઈ શકે છે. અમેરિકામાં દર કલાકે સાડા સાતસો લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કે કેમ કે ચીન અને ઈટલી અને સ્પેન કરતાં પણ અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી ગઈ છે. અમેરિકાએ આ ત્રણેય દેશોને પાછળ રાખી દીધા છે. તો ગુજરાતીઓ માટે પણ આ ચિંતાના સમાચાર છે. કેમ કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને તેમના વેપાર-ધંધા, નોકરી બધું જ ત્યાં હોવાથી કાયમ માટે અમેરિકા સ્થાયી થઈ ચૂક્યા છે. તો મહાશક્તિશાળી અમેરિકા કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે ભાંગી પડ્યું છે. અમેરિકામાં 1,704 લોકોનાં કોરોના વાયરસથી મૃત્યુ થયાં છે. કહેવાય છે કે અમેરિકાનું ન્યૂયોર્ક શહેર ક્યારે સૂતું નથી. અત્યારે ન્યૂયોર્ક કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયું છે. અમેરિકામાં એક લાખ કોરોના પોઝિટિવ કેસ છે તેના અડધાથી વધારે પેશન્ટ ન્યૂયોર્કમાં છે. હોસ્પિટલોમાં બેડની અછત છે. વેન્ટિલેટર ખૂટી પડ્યાં છે Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2020-03-29 | 156,682 | 1,344 | 0 | (,#13) |