show video detail
Rakesh Barot | ગોંડી તને ગોમડે થી ગોતવા આયો | Gondi Tane Gomade Thi Gotava | New Gujarati Song 2022
- Published_at:2022-10-10
- Category:Music
- Channel:Saregama Gujarati
- tags: Gondi Tane Gomade Thi Gotava Aayo ગોંડી તને ગોમડે થી ગોતવા આયો Rakesh Barot રાકેશ બારોટ ગુજરાતી ગીત New Gujarati Song 2022 rakesh barot new song 2022 gujarati songs rakesh barot garba rakesh barot video rakesh barot na gito gujarati bewafa song desi love mahesh vanzara Parnine Parka Thai Gaya Padve Thi Pehlu Maa Nu Nortu Ji kesariyo rang maru dil vat jove Tutela Dil Ne Judavi De tu malke che o gori mori re taal 2.0 geeta rabari maja ma ગુજરાતી ગીતો
- description: રાકેશ બારોટ નવા ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે જે શોધમાં જવાની અને તમારા પ્રેમને પાછો જીતવાની વાર્તા કહે છે. Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Listen to the best of Rakesh Barot songs only on Saregama Gujarati ! https://bit.ly/3D9eMLO બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો #GondiTaneGomadeThiGotavaAayo #rakeshbarot #saregamagujarati #newgujaratisong2022 #gujaratisong2022 #gujaratisongs Lyrics: એ ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી... મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી... હે ભૂલો પડી....ભૂલો પડી..ભૂલી પડી ભટકું શેર ને બજાર હું તો ભૂલી પડી ભટકું શેર ને બજાર ગોંડી મારી ગોતવા આયો ગોતવા આયો તને ગોમડે થી એ વાલી મારી ગોતવા આયો હું તો ગોમડે થી એ ઉભી બજારે ગોન્ડો થઇ ને હાદ પાડું તોય જાનુડી તારું મોઢું ના ભાળું એ ચી શેરીએ ને ચી ગલીયે તને ગોતું શું કરવું કઈ નથી હમજાતું એ વાલી મારી લેવા આયો સુ હું ગોમડે થી મારી સાજન તારું મોઢું જોયે વર્ષો થઇ ગયા ચાર...(2) મારી ગોંડી તને ગોતવા આયો સુ હું ગોમડે થી... હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર...(2) મારી વાલી તને ગોતવા આયો હું તો ગોમડે થી મારી ગોંડી તને ગોતવા આયો હું તો ગોમડે થી... એ જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રવ તું ના મળે એટલા દાડા હૂતો ઓય રવ એ અન્ન કે પોણી તને જોયા વગર નઈ લવ તને લીધા વગર પાછો પાના નઈ જાવ એ ગોંડી હવે મરતા પહેલા મુખડું બતાવજો રે મને ગોન્ડો ગણી પથરા મારે લોકો હઉ...(2) મારા જીવ તને ગોતવા આયો હું તો ગોમડે થી પછી ભૂલો પડી ભટકું શેર ને બજાર હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શેર ને બજાર મારી સાજન તને મળવા આયો સુ હું ગોમડે થી ઝટ વેલા આવો હું મળવા આયો હું તો ગોમડે થી મારી વાલી તને મળવા આયો હું તો ગોમડે થી (English) E Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi Mari Gondi Tane Gotava Aayo Su Hu Gomade Thi He Bhulo Padi...bhulo Padi Bhulo Padi Bhataku Sher Ne Bajar Hu To Bhulo Padi Bhataku Sher Ne Bajar Gondi Maro Gotava Aayo Gotava Aayo Tane Gomade Thi E Vali Mari Gotava Aayo Hu To Gomade Thi E Ubhi Bajare Gondo Thai Ne Haad Padu Toy Janudi Taru Modhu Na Bhalu E Chi Sheriye Ne Chi Galiye Tane Gotu Shu Karvu Kai Nathi Hamjatu E Vali Mari Leva Aayo Su Hu Gomade Thi Mari Sajan Taru Modhu Joye Varsho Thai Gaya Yaar...(2) Mari Gondi Tane Gotva Aayo Su Hu Gomade Thi Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar...(2) Mari Vaali Tane Gotava Aayo Hu To Gomade Thi... Mari Gondi Tane Gotava Aayo Hu To Gomade Thi... E Jiv Bhale Jaay Tane Malya Vagar Nahi Rav Tu Na Male Etla Dada Hu To Oy Rav E Anna Ke Poni Tane Joya Vagar Nai Lav Tane Lidha Vagar Pacho Pana Nai Jaav E Gondi Have Marta Pahela Mukhdu Batavjo Re Mane Gondo Gani Pathra Mare Loko Hau...(2) Mara Jiv Tane Gotva Aayo Hu To Gomade Thi Pachi Bhulo Padi Bhataku Sher Ne Bajar Hu To Goti Valyo Goti Valyo Sher Ne Bajar Mari Sajan Tane Malva Aayo Su Hu Gomade Thi Jat Vela Aavo Hu Malava Aayo Hu To Gomade Thi Mari Vaali Tane Malva Aayo Hu To Gomade Thi Credits: Singer: Rakesh Barot Artist: Rakesh Barot, Chhaya Thakor Co-artist: Niharika Dave, Naresh Prajapati, Hasmukh Limbachiya Special Guest : Darati Sharma Producer: Red Velvet Cinema Concept, Choreographer & Director: Vishnu Thakor Adalaj Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Production Management: Jigar Bhatiya Lyrics: Chandu Raval Music: Ravi Nagar, Rahul Nadiya Camera: Montu Rajput Editing: Ravindra Rathod Makeup & Hair: Hasmukh Limbachiya.gayatriben Production: Kirtan Barot Spotboy: Ajay Thakor Shailesh Thakor Light: Lalabhai Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel : http://www.youtube.com/saregamagujarati Follow us on - Facebook: http://www.facebook.com/Saregama Twitter: https://twitter.com/saregamaglobal
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2022-10-11 | 382,021 | 28,940 | 1,598 | (,#6) |
2022-10-12 | 783,596 | 40,001 | 2,135 | (,#11) |
2022-10-13 | 1,094,379 | 48,049 | 2,450 | (,#20) |