show video detail
Rakesh Barot | Dashamanu Vrat Lai Le | Reshma Thakor | દશમાનુ વ્રત લઈ લે | રાકેશ બારોટ Dashama Song
- Published_at:2024-08-01
- Category:Music
- Channel:Jhankar Music Gujarati
- tags:
- description: Jhankar Music Gujarati Presenting Latest Dashama Devotional Video Song Of દશામાંનુ વ્રત લઈ લે - Dashamanu Vrat Lai Le Sung by Rakesh Barot, Reshma Thakor & Penned by Manu Rabari & Music Composed by Rakesh Barot, Mehul Barot & Starring : Rakesh Barot.Neha Suthar: Divya Vaniya. Sanjna Shah Concept & Director: Pranav J Jethva Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCQeljbfXMX_5a2_KMXTkF-A/join ------------------------ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : https://www.instagram.com/reels/audio/1899018440522218/ ------------------------- 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶 ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://shorturl.at/WWfny ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://shorturl.at/Fpr9j ♪ 𝐖𝐲𝐧𝐤 : https://wynk.in/u/KcjBBuPtg ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://shorturl.at/2FBdg ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://shorturl.at/NST89 ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/zCzYP ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://youtu.be/w5tMIIZPXOI?si=Eu9eF_Hh3Gimat6B 🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Song : Dashamanu Vrat Lai Le ♪ Singer : Rakesh Barot, Reshma Thakor ♪ Lyrics : Manu Rabari ♪ Music : Rakesh Barot, Mehul Barot ♪ Studio : Dhoon Digital Recording Studio, Adalaj #rakeshbarot #dashamaasong #jhankarmusicgujarati #dashamanostatus #dashamasongstatus 🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : ♪ Producer: MAARSS MOVIES AND MUSIC (JHANKAR MUSIC) ♪ Executive Producer: Red Velvet Cinema ♪ Project Lead By : Chandu Raval ♪ Starring : Rakesh Barot.Neha Suthar, Divya Vaniya, Sanjana Shah ♪ D.O.P : Chirag Kachhariya ♪ Editing : Ravindra S Rathod ♪ Concept & Director: Pranav J Jethva ♪ Creative Producer: Dhyey Films & Team ♪ Technical support: Jenish Talaviya ♪ Production: Vishal Suthar ♪ Light: Kalpesh Jadav ♪ Choreographer: Deepak Turi ♪ Makeup-Hair: Hasmukh Limbachiya ♪ Rakesh Barot Costume: Manisha R Barot ♪ Spot: Raju N Akshay, Guna Kaka ♪ Poster: Raj Charoliya ♪ Music label: Jhankar Music ----------------------------- 📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇 F: હે બે દાડા થી મોઢા માથે ચિંતા શે તારે હાચુ કેને શુ વિચારે શુ ફરે મન માં તારે M: હે દિવાહો આયો દશામાં નો વ્રત લેવા મારે હાહુ વાત કાને ના ધરે નંણદી એને ચાવિયો ભરે F: હે વ્રત રે લેવા માં તુ ચમ કરે આમ દશામાંનુ વ્રત તો કરે આખુ ગામ M: હે ના પાડે ચોખી હાહુ લઉ વ્રત નુ નામ એમ કેસે કોણ કરસે આય ઘર નુ બધુ કામ F: હે તે ચ્યારે પૂછ્યુ ને માં એ તને ના પાડી ચ્યારે ના હેડ હુ આવુ હારે વ્રત લઇલે તુતારે... ( ૨ ) M: હો તમે કેશો તો ખોટા ઘર માં ડખા થાશે તમારા ગયા પછી મને હભડાવશે F: હો કેમ તુ આટલી બા થી ડરેશે પ્રેમ થી કેશુ તો વાત ને હમજશે M: હે અમારા બૈરા ની વાત માં તમને ખબર પડેના તમારે રેવુ બાર અમારે રેવુ ઘર માં F: હે આતો માતાજી નુ કામ છે કોઈ પાડે નહિ ના તુ માંને એવી ઝગડા વાડી નથી મારી માં M: હે પાહે બેસી નાની નાની વાતો બહુ કરે નંણદલ ચાવિયો ભરે હાહુ મને ઝગડા કરે F: હેડ હુ આવુ હારે વ્રત લઇલે તુતારે... F: હો વ્રત લેવાની વાત કરી છે મેં બાને દશામાંના વ્રતની ના નહિ પાડે તને M: હો પિયર માં પાટ ઢારેલો હતો મારે બાકે વ્રત કરવા જા તુટારે F: હે દશ દાડા વ્રત કરવા શાંતિ થી તુ રેજે એક ટાણું કરે તો ફરાળી તુ લેજે M: હે રાજી થઇ ને રજા આલી પિયર જવા બાએ અંતર નો સુની સાદ દયા કરી દશામાંએ F: હે હાચો જેનો ભક્તિ એ કદી હારે દશામાં આવે વારે મનુ કે માં ઉગારે ...( ૨ ) @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️ https://www.youtube.com/@jhankarmusicgujarati 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 : 👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : https://www.youtube.com/@jhankarmusicgujarati 👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : https://www.facebook.com/jhankarmusicgujarati... 👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : https://twitter.com/music_jhankar... 👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://www.instagram.com/JhankarMusicGujarati... Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More. Subscribe and stay updated to JHANKAR MUSIC GUJARATI Thanks for Watching !
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2024-08-02 | 107,715 | 7,804 | 450 | (,#22) |
2024-08-03 | 209,758 | 11,109 | 526 | (,#26) |