show video detail
Tauktae Cyclone કેવી રીતે ગુજરાત તરફ આવી રહ્યું છે?
- Published_at:2021-05-16
- Category:People & Blogs
- Channel:BBC News Gujarati
- tags: bbc gujarati gujarat samachar બીબીસી ગુજરાતી bbc news gujarati live bbc gujarati latest news cyclone tauktae cyclone tauktae update cyclone tauktae gujarat cyclone tauktae path cyclone tauktae speed cyclone gujarat arabian sea gujarat cyclone rain in gujarat heavy rain in gujarat kutch district saurashtra rain gujarati news સાયક્લોન તૌક્તે વાવાઝોડુ તૌક્તે ચક્રવાત વાવાઝોડું ગુજરાત ગુજરાત વાવાઝોડું અરબ સાગર ગુજરાતમાં વરસાદ વરસાદની આગાહી
- description: #cyclonetauktae #CycloneAlert અરબ સાગરમાં સક્રિય વાવાઝોડું તૌકતે ગુજરાત તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડું અતિતાકતવર બની ગયું છે જેની પવનની ગતિ 118થી 166 કિમીની છે. તૌકતે વાવાઝોડું ગોવા, મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે તૌકતે વાવાઝોડાનો સંભવિત માર્ગ રજૂ કર્યો છે. જે રીતે તમે જોઈ શકો છો એમ જે લીલા રંગનો વિસ્તાર છે એ વાવાઝોડાની સંભવિત દિશા સૂચવે છે. નક્શામાં જે લાલ લાઇન દેખાય છે તે વાવાઝોડાનો સંભવિત માર્ગ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકી શકે છે. ત્યારબાદ તે ઉપરની તરફ જતું રહેશે. તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati
ranked in date | views | likes | Comments | ranked in country (#position) |
---|---|---|---|---|
2021-05-18 | 618,281 | 4,495 | 105 | (,#20) |